“મેં આવા પ્રધાનમંત્રી આજ સુધી નથી જોયા”.. વિરેન્દ્ર સેહવાગે પીએમ મોદીને લઈને આપ્યું મોટું નિવેદન

વડાપ્રધાન માટે ડ્રેસિંગ રૂમમાં ખેલાડીઓને મળવું અને કારમી હાર પછી પ્રોત્સાહિત કરવું તે એક સારુ પોસ્ચર હતુ. 25 નવેમ્બરે ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતાં સેહવાગે કહ્યું કે, મેં ક્યારેય કોઈ વડાપ્રધાનને પોતાના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને હારથી દુ:ખી ખેલાડીઓને મળવા આવતા નથી જોયા.

| Edited By: | Updated on: Nov 25, 2023 | 5:23 PM
4 / 5
“વડાપ્રધાન મોદી માટે ડ્રેસિંગ રૂમની મુલાકાત લેવી અને ખેલાડીઓનું મનોબળ વધારવું એ અવિશ્વસનીય હાવભાવ હતો. આ તે સમય હતો જ્યારે ખેલાડીઓ સમર્થનની  જરૂર હતી. આવા મુશ્કેલ સમયમાં, તમારે પરિવારના સભ્યોની જેમ તમને સાંત્વના આપવા માટે કોઈની જરૂર છે. હું માનું છું કે આ એક હૃદયસ્પર્શી ચેષ્ટા છે જે આપણા ખેલાડીઓને ભવિષ્યની પ્રવૃત્તિઓમાં, ખાસ કરીને્ આવનાર મેચો તેમજ વર્લ્ડકપ જીતવામાં આગળ પ્રોત્સાહિત કરશે.

5 / 5
તાજેતરમાં પૂરા થયેલા વર્લ્ડ કપમાં સતત 10 મેચ જીતનાર ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. બાદમાં, પેટ કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત વનડે વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો.

Published On - 4:54 pm, Sat, 25 November 23