નારાયણ જગદીસને એક દિવસમાં 5 વર્લ્ડ રેકોર્ડ તોડ્યા, રોહિત શર્માને પણ પાછળ છોડ્યો

|

Nov 22, 2022 | 2:58 PM

તમિલનાડુના ઓપનર નારાયણ જગદીસને (Narayan Jagadeesan) અરુણાચલ પ્રદેશ સામે શાનદાર બેવડી સદી ફટકારી હતી. આ ખેલાડીએ વિજય હજારે ટ્રોફીમાં સતત 5 સદી ફટકારી છે.

1 / 6
હાલમાં ક્રિકેટ જગતમાં તમિલનાડુના ઓપનર જગદીસનનું નામ ચર્ચામાં છે. આ ખેલાડીને ચેન્નાઈ સુપર કિંગ્સે રિલીઝ કર્યો હતો અને હવે આ ખેલાડીને વિજય હજારે ટ્રોફીમાં શાનદાર ઈનિગ્સ રમી 5 મોટા વર્લ્ડ રેકોર્ડ તોડ્યા છે.

2 / 6
વિજય હજારે ટ્રોફીની મેચમાં જગદીશને અરુણાચલ વિરુદ્ધ 277 રન બનાવ્યા જે વનડે ક્રિકેટમાં કોઈ પણ ખેલાડીની સૌથી મોટી ઈનિગ્સ છે.

3 / 6
જગદીસને અરુણાચલ વિરુદ્ધ માત્ર 114 બોલમાં બેવડી સદી ફટકારી હતી, આકોઈ પણ ભારતીય અને એશિયાઈ બેટ્સેમનના બેટમાંથી સૌથી ફાસ્ટ બેવડી સદી છે. તમને જણાવી દઈએ કે, ગત્ત વર્ષે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન ટ્રેવિસ હેડે પણ 114 બોલમાં બેવડી સદી ફટકારી હતી.

4 / 6
જગદીસને બેવડી સદી ફટકાર્યા બાદ સતત પાંચ સદી પણ પૂરી કરી હતી. આ ODI ક્રિકેટમાં કોઈપણ બેટ્સમેનનો વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા સંગાકારા, પીટરસને આ કારનામું કર્યું હતું.

5 / 6
તમને જણાવી દઈએ કે, જગદીસને છેલ્લા 9 દિવસમાં 4 સદી અને એક બેવડી સદી ફટકારી છે. છેલ્લી 5 ઈનિગ્સમાં તે 794 રન બનાવી ચૂક્યો છે.

6 / 6
 નારાયણ જગદીસને અરુણાચલ પ્રદેશ વિરુદ્ધ સાંઈ સુદર્શનની સાથે મળી 416 રન ફટકાર્યા છે. આ લિસ્ટમાં એ ક્રિકેટમાં સૌથી મોટી ભાગેદારી છે.

Published On - 12:13 pm, Tue, 22 November 22

Next Photo Gallery