
પંજાબ કિંગ્સની ટીમે 218 મેચમાં કુલ 2975 ચોગ્ગા ફટકાર્યા છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 226 મેચમાં કુલ 2942 ચોગ્ગા ફટકાર્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે 208 મેચમાં કુલ 2788 ચોગ્ગા ફટકાર્યા છે.

રાજસ્થાન રોયલ્સની ટીમે 191 મેચમાં કુલ 2633 ચોગ્ગા ફટકાર્યા છે.સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 152 મેચમાં 1970 ચોગ્ગા ફટકાર્યા છે.ડેક્કન ચાર્જર્સની ટીમે 75 મેચમાં 957 ચોગ્ગા ફટકાર્યા છે. પુણે વોરિયર્સની ટીમે 46 મેચમાં 525 ચોગ્ગા ફટકાર્યા છે. આ સિવાય રાઈઝિંગ પુણે સુપર જાયન્ટ્સની ટીમે 30 મેચમાં 368 ચોગ્ગા, ગુજરાત લાયન્સની ટીમે 30 મેચમાં 460 ચોગ્ગા, લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે 15 મેચમાં 188 ચોગ્ગા, ગુજરાત ટાઈન્ટસની ટીમે 16 મેચમાં 250 ચોગ્ગા અને કોચ્ચિ ટસ્કર્સ કેરલાએ 14 મેચમાં 170 ચોગ્ગા ફટકાર્યા છે.