
લખનૌના કેપ્ટન કેએલ રાહુલે કહ્યું કે તે દરરોજ ગૌતમ ગંભીર સાથે હરાજી વિશે વાત કરે છે. તેણે કહ્યું કે ટીમના માલિક સંજીવ ગોએન્કાએ તેને અને ગંભીરને ટીમની પસંદગીમાં સંપૂર્ણ સ્વતંત્રતા આપી હતી.

આરસીબી પણ આ સીઝનની હરાજી માટે પોતાની જાન લગાવવામાં વ્યસ્ત છે. ટીમના હેડ કોચ સંજય બાંગર ક્રિકેટ ડિરેક્ટર માઈક હેસન અને વિરાટ કોહલી સાથે મળીને ટીમનું આયોજન કરી રહ્યા છે.
Published On - 3:31 pm, Fri, 4 February 22