MS Dhoni-Sakshi ના લગ્નને પૂરા થયા 13 વર્ષ, જાણો આ ક્યૂટ કપલની પહેલી મુલાકાતની હકીકત

MS Dhoni-Sakshi Anniversary: એમએસ ધોની પોતાની શાનદાર બેટિંગ અને કેપ્ટનશિપ માટે આજે પણ ચર્ચમાં રહે છે. આજે ધોની અને સાક્ષીના લગ્નને 13 વર્ષ પૂરા થયા છે. ચાલો જાણીએ તેમની પહેલી મુલાકાતથી લઈને લગ્ન સુધીની રસપ્રદ વાતો.

| Edited By: | Updated on: Jul 04, 2023 | 6:15 PM
4 / 5
ધોનીએ કહ્યું કે બંને વચ્ચે લગભગ 7 વર્ષનો તફાવત છે. સાક્ષીએ 2020 માં ઇન્સ્ટાગ્રામ લાઇવમાં એ પણ સ્પષ્ટ કર્યું હતું કે તે લગ્ન પછી જ પ્રથમ વખત રાંચી ગઈ હતી. (પીસી: સાક્ષી ધોની ઇન્સ્ટાગ્રામ)ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન અને સાક્ષીની પ્રથમ મુલાકાત 19 ડિસેમ્બર 2007ના રોજ થઈ હતી. કોલકાતામાં ધોની ટીમ ઈન્ડિયા સાથે જે હોટલમાં રોકાયો હતો ત્યાં સાક્ષી ઈન્ટર્ન હતી. તે માહીને તેની ઇન્ટર્નશિપના છેલ્લા દિવસે એક કોમન ફ્રેન્ડ દ્વારા મળી હતી. (PC: sakshi dhoni instagram)

5 / 5
આ પછી બંનેએ એકબીજાને ડેટ કર્યા અને બરાબર 13 વર્ષ પહેલા એટલે કે 4 જુલાઈ 2010ના રોજ દેહરાદૂનમાં લગ્ન કર્યા. લગ્ન બાદ સાક્ષી પહેલીવાર ધોનીના જન્મદિવસે એટલે કે 7મી જુલાઈએ રાંચી ગઈ હતી. (PC: sakshi dhoni instagram)