સૂર્યા… તુસ્સી ગ્રેટ હો સૂર્યકુમાર યાદવનો સુપર-શો…. 2022માં રેકોર્ડબ્રેક પ્રદર્શન

|

Nov 21, 2022 | 1:25 PM

સૂર્યકુમાર યાદવે (suryakumar yadav) ન્યૂઝીલેન્ડ સામેની બીજી T20માં 111 રનની શાનદાર ઇનિંગ રમી હતી, જે આ વર્ષે આ ફોર્મેટમાં તેની બીજી સદી હતી

1 / 6
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટી20 મેચમાં સૂર્યકુમાર યાદવે 111 રનની શાનદાર ઈનિગ્સ રમી હતી. જેના દમ પર ભારતીય ટીમે મોટી જીત મેળવી છે. આ સાથે સૂર્યકુમાર યાદવે 2022માં પોતાનું શાનદાર રમત શરુ રાખી અને આખું ક્રિકેટ જગત કહી રહ્યું છે -સૂર્યા તુસ્સી ગ્રેટ હો (Photo: Graphics)

2 / 6
સૂર્યા કુમાર યાદવે આ વર્ષે ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ રન બનાવ્યા છે. આ ફોર્મેટમાં એક વર્ષમાં 1000માં સૌથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય અને દુનિયાનો બીજી બેટસમેન છે.

3 / 6
એક કેલેન્ડર વર્ષમાં T20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ સિક્સ મારવાનો રેકોર્ડ પણ સૂર્યાના નામે છે. તેના સિવાય કોઈ બેટ્સમેન 50 સિક્સ પણ ફટકારી શક્યો નથી.

4 / 6
 રોહિત શર્મા (2018) પછી, સૂર્યા એકમાત્ર એવો બેટ્સમેન છે જેણે એક વર્ષમાં T20 ઇન્ટરનેશનલમાં બે સદી ફટકારી છે.

5 / 6
આટલું જ નહીં ટી20 ઈન્ટરનેશનલમાં બેટિંગ પોઝીશનના હિસાબે ચોથા નંબર પર સૌથી મોટી ઈનિંગ્સનો રેકોર્ડ સૂર્યાના નામે છે, જે તેણે આ વર્ષે ઈંગ્લેન્ડ સામે બનાવ્યો હતો.

6 / 6
સૂર્યાએ એક વર્ષમાં સૌથી વધુ T20 પ્લેયર ઓફ ધ મેચનો વિરાટ કોહલી (6)નો રેકોર્ડ પણ તોડ્યો છે.   (ALL Photo TV 9 Gujarati Graphics)

Next Photo Gallery