Mithali Raj Retirement : મિતાલી રાજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું, જાણો કેવું રહ્યું ક્રિકેટ કરિયર

|

Jun 08, 2022 | 4:54 PM

મિતાલી રાજે જ્યારે 16 વર્ષની હતી ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 26 જૂન 1999ના રોજ રમાયેલી તે મેચમાં મિતાલી રાજે (Mithali Raj)ડેબ્યૂ વનડેમાં જ સદી ફટકારી હતી.

1 / 8
મિતાલી રાજનો જન્મ 3 ડિસેમ્બર 1982ના રોજ રાજસ્થાનના જોધપુરમાં થયો હતો. તેણે 'ભરતનાટ્યમ' નૃત્યની તાલીમ પણ લીધી છે અને ઘણા સ્ટેજ પ્રોગ્રામ આપ્યા છે. ક્રિકેટના કારણે તે લાંબા સમય સુધી તેના ભરતનાટ્યમ ડાન્સ ક્લાસથી દૂર રહેતી હતી.પછી ડાન્સ ટીચરે તેને ક્રિકેટ અને ડાન્સમાંથી એક પસંદ કરવાની સલાહ આપી.

2 / 8
બાળપણમાં, જ્યારે તેના ભાઈને ક્રિકેટનું કોચિંગ આપવામાં આવ્યું હતું, ત્યારે જ્યારે પણ તેને તક મળતી ત્યારે તે બોલ સ્પિન કરતી હતી. ત્યારે ક્રિકેટર જ્યોતિ પ્રસાદે તેની નોંધ લીધી અને કહ્યું કે તે ક્રિકેટની સારી ખેલાડી બનશે. મિતાલીના માતા-પિતાએ તેને આગળ વધવા માટે પ્રોત્સાહિત કર્યા અને તે પ્રકારનો ટેકો પૂરો પાડ્યો જેના કારણે તે આ સ્થાન સુધી પહોંચી શકી.

3 / 8

4 / 8
મિતાલી વિશ્વ કપમાં કેપ્ટન તરીકે સૌથી વધુ 24 મેચ રમનાર વિશ્વની પ્રથમ ખેલાડી છે, ODI ક્રિકેટના ઈતિહાસમાં મિતાલી મહિલા પ્રથમ મહિલા બેટ્સમેન છે જેણે સતત સાત અર્ધસદી ફટકારી છે

5 / 8
 મિતાલી રાજ મહિલા વન-ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 6,000 રન પાર કરનારી એકમાત્ર મહિલા ક્રિકેટર છે. મિતાલી રાજ T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 2,000 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. 2005 અને 2017 છે

6 / 8
મિતાલી રાજે જ્યારે 16 વર્ષની હતી ત્યારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. 26 જૂન 1999ના રોજ રમાયેલી તે મેચમાં મિતાલી રાજે ડેબ્યૂ વનડેમાં જ સદી ફટકારી હતી. મિતાલી રાજે આયર્લેન્ડ સામે 114 રન બનાવ્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ મેચ 161 રને જીતી લીધી

7 / 8
22 વર્ષીય મિતાલી રાજને 21 સપ્ટેમ્બર 2004 ના રોજ તેની 2003 ક્રિકેટ સિદ્ધિઓ માટે 'અર્જુન એવોર્ડ' એનાયત કરવામાં આવ્યો હતો.

8 / 8
મિતાલી રાજે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે પોતાની પોસ્ટમાં ચાહકો અને શુભેચ્છકોનો આભાર માન્યો હતો. તેણે કહ્યું કે, તે બીજી ઇનિંગ રમવા માટે તૈયાર છે. મિતાલી રાજે કહ્યું, ‘ટીમ ઈન્ડિયા (Team India) ની બ્લુ જર્સી પહેરીને  દેશનું પ્રતિનિધિત્વ કરવું એ સૌથી મોટું સન્માન છે. મારી યાત્રા ઉતાર-ચઢાવ બંનેથી ભરેલી રહી છે. છેલ્લા 23 વર્ષમાં મેં ઘણું શીખ્યું છે અને આ મારા જીવનનો સૌથી શ્રેષ્ઠ અને યાદગાર સમય રહ્યો છે. બધી મુસાફરીની જેમ આનો પણ અંત છે. આજે હું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ રહી છું.

Published On - 4:01 pm, Wed, 8 June 22

Next Photo Gallery