ક્રિકેટનો “મિલ્ખા સિંહ” : પાકિસ્તાની કેપ્ટન બાબર આઝમ રનિંગ કરી 6678 રન બનાવવા કેટલા કિલોમીટર દોડ્યો ?

|

Oct 02, 2023 | 2:35 PM

ક્રિકેટના મેદાનનો એ ખાસ રેકોર્ડ, જેના વિશે કોઈને ખાસ જ્ઞાન નથી, એવા વિકેટ પર રનિંગ કરી બનાવેલ રન અને તે બનાવવા કેટલા કિલોમીટર રનિંગ કરી તેની ખાસ સીરિઝમાં આજે વાત પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમની. બાબર હાલના સમયનો સૌથી સફળ બેટ્સમેન અને કેપ્ટન છે. જાણો તેના આ ખાસ રેકોર્ડ અને આંકડા વિશે.

1 / 5
બાબર આઝમ લાંબા સમયથી બેટ્સમેનોની વર્લ્ડ રેન્કિંગમાં નંબર 1 છે. પાકિસ્તાન તરફથી રમતા તેને અનેક શાનદાર ઈનિંગ રમી ટીમને જીત અપાવી છે.

2 / 5
છેલ્લા કેટલાક સમયથી બાબર આઝમ વિશ્વ ક્રિકેટમાં પાકિસ્તાનની ઓળખ અને 'પોસ્ટર બોય' બની ગયો છે. ત્રણેય ફોર્મેટમાં તે પાકિસ્તાનની કપ્તાની પણ કરે છે.

3 / 5
બાબર આઝમે આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણેય ફોર્મેટમાં 261 મેચો રમી છે અને 12666 રન બનાવ્યા છે. જેમાં કુલ 31 સદી અને 84 ફિફ્ટી સામેલ છે.

4 / 5
બાબર આઝમે ત્રણેય ફોર્મેટમાં 1299 ફોર અને 132 સિક્સર ફટકારી છે.  બાઉન્ડ્રીથી બાબરે 5988 રન બનાવ્યા છે.

5 / 5
બાબરે ટેસ્ટ, વનડે અને T20 ત્રણેય ફોર્મેટમાં સિંગલ, ડબલ, ટ્રિપલ દ્વારા 6678 રન બનાવ્યા છે અને તે 22 યાર્ડની પીચ પર 134 KM દોડ્યો છે.

Next Photo Gallery