
આર્થિક સંઘર્ષને કારણે કેન્યાની ક્રિકેટ ટીમ દુનિયાની ત્રીજા નંબરની ગરીબ ટીમ છે. આ ટીમને ખેલાડીઓને 4000 થી 6000 રુપિયા એક મેચની સેલેરી મળે છે. આ ટીમ હાલમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી પણ દૂર રહે છે.

ઝિમ્બાબ્વેની ક્રિકેટ ટીમે ઈતિહાસમાં સૌથી વધારે આર્થિક સંઘર્ષ જોયો છે. 2019માં આ ટીમને આઈસીસી દ્વારા બેન કરવામાં આવી હતી. આ ટીમના ખેલાડીઓને 2થી 3 હજારની સેલેરી મળે છે.