ખલીલ અહેમદે IPLમાં ઈતિહાસ રચ્યો, આવી સિદ્ધિ કરીને તેણે અનેક દિગ્ગજોના રેકોર્ડ તોડ્યા

|

May 05, 2023 | 2:19 PM

Khaleel Ahmed Reord in IPL:IPL 2023ની ત્રીજી મેચમાં દિલ્હી કેપિટલ્સને લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મેચમાં 50 રને હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ફાસ્ટ બોલર ખલીલ અહેમદે IPLમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

1 / 5
 IPL 2023ની ત્રીજી મેચમાં દિલ્હી કેપિટલ્સને લખનૌ સુપરજાયન્ટ્સ સામેની મેચમાં 50 રને હારનો સામનો કરવો પડ્યો હતો પરંતુ ફાસ્ટ બોલર ખલીલ અહેમદે IPLમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. ખલીલ હવે આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે

2 / 5
ખલીલે માત્ર 35 આઈપીએલ મેચ રમીને આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. આમ કરીને ખલીલે અમિત મિશ્રા, મોહિત શર્મા, યુઝવેન્દ્ર ચહલ, સંદીપ શર્મા અને આરપી સિંહ જેવા દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડી દીધા છે.

3 / 5
ખલીલ IPLમાં એકંદરે સૌથી ઝડપી 50 વિકેટ લેનારો પાંચમો બોલર છે. IPLના ઈતિહાસમાં સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ કાગિસો રબાડાના નામે છે. રબાડાએ IPLમાં માત્ર 27 મેચ રમીને 50 વિકેટ પૂરી કરી હતી. આ સાથે જ નરેને 32 મેચમાં 50 વિકેટ, મલિંગાએ 33 મેચમાં અને ઈમરાન તાહિરે 35 મેચ રમીને આઈપીએલમાં 50 વિકેટ પૂરી કરી હતી.

4 / 5
આ ટોચના 5 બોલરો છે જેમણે IPLમાં સૌથી ઝડપી 50 વિકેટ લીધી હતી,  તો ખલીલે 35 મેચમાં 50 વિકેટ લઈને અહીં ઈમરાન તાહિરની બરાબરી કરી લીધી છે. ઈમરાન તાહિરે પણ 35 મેચમાં 50 વિકેટ ઝડપી છે

5 / 5
ખલીલ આઈપીએલના ઈતિહાસમાં સૌથી ઝડપી 50 વિકેટ લેનારો ભારતીય બોલર બની ગયો છે, ત્યારે ટોપ 10માં જેસન હોલ્ડર 8માં સ્થાને છે જેસન હોલ્ડર 39 મેચમાં 50 વિકેટ લીધી છે.

Next Photo Gallery