અય્યર બન્યો રનનો ‘બાદશાહ’, વર્ષ 2022માં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા

|

Dec 25, 2022 | 1:38 PM

આ વર્ષે ભારત માટે શ્રેયસ અય્યરે (Shreyas Iyer)સૌથી વધુ રન બનાવ્યા છે. ટેસ્ટ, વનડે અને ટી-20 એમ ત્રણેય ફોર્મેટમાં તેના બેટથી રનોનો વરસાદ થયો છે.

1 / 5
શ્રેયસ  અય્યર વર્ષે 2022માં રનનો બાદશાહ બન્યો છે. આ વર્ષે તેના બેટમાંથી દરેક ફોર્મેમાંથી રન નીકળ્યા છે. જેમાં પછી ટેસ્ટ હોય કે  પછી ટી 20 ક્રિકેટ એવું કોઈ ફોર્મેટ રહ્યું નથી. જેમાં તેમણે રનનો વરસાદ ન કર્યો હોય.

2 / 5
ફાસ્ટ બેટસમેને ત્રણેય ફોર્મેટમાં આ વર્ષે 40 ઇનિંગ્સમાં કુલ 1609 રન બનાવ્યા છે અને તે આ વર્ષે 2022માં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટસમેન બની ગયો છે.

3 / 5
બાંગ્લાદેશ વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચમાં અય્યરે કુલ 116 રન બનાવ્યા છે. આ સાથે તેમણે આ વર્ષે ટેસ્ટમાં કુલ 422 રન બનાવ્યા છે.

4 / 5
 અય્યર બાદ બીજા નંબર પર 1424 રનની સાથે સૂર્યકુમાર યાદવ અને ત્રીજા સ્થાન પર 1329 રનની સાથે વિરાટ કોહલી છે.

5 / 5
અય્યરે આ વર્ષે વનડેમાં 724 રન અને ટી20 મેચમાં 463 રન બનાવ્યા છે.

Next Photo Gallery