IPL 2023: લીગના આ 5 ખેલાડીઓ કે જેની માત્ર રમત જ નહિ પરંતુ ફેશન સેન્સ પણ જબરદસ્ત છે

|

Mar 31, 2023 | 4:43 PM

આજે અમે IPLના તે ટોપ પ્લેયર્સ વિશે વાત કરીશું જેઓ માત્ર ક્રિકેટ જ નહીં પણ ફેશનમાં પણ કોઈ અભિનેતાથી ઓછા નથી.

1 / 5
IPL Most Stylish Crickers:  ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝન 31 માર્ચ એટલે કે આજથી શરૂ થશે. ક્રિકેટના આ મોટા મંચ પર દુનિયાભરના સ્ટાર ખેલાડીઓ પોતાની તાકાત દેખાડશે. પરંતુ આજે અમે IPLના તે ટોપ પ્લેયર્સ વિશે વાત કરીશું જેઓ માત્ર ક્રિકેટ ફિલ્ડમાં જ નહીં પણ ફેશનમાં પણ કોઈ એક્ટરથી ઓછા નથી. હાર્દિક પંડ્યા પણ સ્ટાઈલ મામલે સૌને ટક્કર આપે છે.

2 / 5
 કેએલ રાહુલઃ લખનૌ ટીમના કેપ્ટન કેએલ રાહુલ તેની મિસ મેચ ફેશન માટે જાણીતો છે. આ ફોટોમાં પણ તે કુલ લુકમાં જોવા મળી રહ્યો છે

3 / 5
 સેમ કરન :  આઈપીએલની આ સિઝનમાં ઈંગ્લિશ બેટ્સમેન સેમ કરન ખૂબ જ મોંઘો વેચાયો છે પરંતુ નાના કદનો આ સ્ટાર ખેલાડી મોટા કલાકારોને સ્ટાઇલમાં માત આપે છે.

4 / 5
કેમરુન ગ્રીન : કાંગારૂ ઓલરાઉન્ડર કેમેરુન ગ્રીન આઈપીએલમાં બીજા નંબરનો સૌથી મોંઘો ખેલાડી છે.

5 / 5
બેન સ્ટોક્સઃ બેન સ્ટોક્સ સૂટ-બૂટમાં હોલિવૂડ એક્ટરથી ઓછા દેખાતા નથી. સ્ટોક્સ મેદાન પર શાનદાર રમત માટે જાણીતો છે, પરંતુ ફેશનની બાબતમાં પણ તે ઓછો નથી.

Next Photo Gallery