IPL 2023 : ગુજરાત ટાઇટન્સના નવા સ્ટાર સાઈ સુદર્શનને રમત વારસામાં મળી , તેના માતા પિતા પણ ભારતનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે

મંગળવારના રોજ દિલ્હી અને ગુજરાત વચ્ચે મેચ રમાઈ હતી.આ મેચમાં ગુજરાતે દિલ્હીને છ વિકેટે હરાવ્યું. ટીમની આ જીતમાં ફ્રેન્ચાઈઝીના નવા સ્ટાર યુવા બેટ્સમેન બી સાઈ સુદર્શને મોટી ભૂમિકા ભજવી હતી.

| Edited By: | Updated on: Apr 05, 2023 | 4:19 PM
4 / 5
ગયા વર્ષે પણ આ ખેલાડીએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. 2022 માં  સુદર્શને પાંચ IPL મેચ રમી અને 145 રન બનાવ્યા. જેમાં એક અડધી સદી સામેલ હતી. આ સિઝનમાં તેણે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને કુલ 84 રન બનાવ્યા છે. દિલ્હી સામેની ઈનિંગ માટે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો.

5 / 5
IPL આ વિશ્વની સૌથી મોંઘી લીગ છે. આ લીગમાં સૌથી વધુ પૈસાનો વરસાદ થાય છે. પરંતુ તેમ છતાં સુદર્શનને આ લીગ કરતાં TNPLમાં વધુ પૈસા મળે છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં TNPL ની હરાજી યોજાઈ હતી અને આ હરાજીમાં સુદર્શનને કોવાઈ કિંગ્સે 21.6 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.હવે જો તેની આઈપીએલ સેલેરી જોવામાં આવે તો તે 20 લાખ છે.આ તેની બેઝ પ્રાઈસ હતી અને આ બેઝ પ્રાઈસમાં ગુજરાતે તેને ખરીદ્યો હતો.