આ ખેલાડીઓને મળશે નવી ટીમ, જાણો કોણ કઈ ટીમ સાથે રમશે

|

Nov 15, 2022 | 10:56 AM

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ સંદર્ભમાં, ફ્રેન્ચાઇઝીઓએ ટ્રેડિંગ વિંડોનો ઉપયોગ કર્યો છે અને તેમની જરૂરિયાતો અનુસાર ખેલાડીઓ લીધા છે.

1 / 5
ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની આગામી સિઝનની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ટીમોએ ટ્રેડિંગ વિન્ડોનો ઉપયોગ કર્યો છે. IPL-2023 માટે હરાજી ડિસેમ્બરમાં થવાની શક્યતા છે પરંતુ તે પહેલા તમામ ફ્રેન્ચાઇઝી રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરશે. અગાઉ, ટીમોએ ખેલાડીનીટ્રેડિંગ કરી છે. કઈ ટીમે કયા ખેલાડીને ટ્રેડિંગ કર્યો છે, ચાલો જોઈએ (IPL ફોટો)

2 / 5
ગયા વર્ષે પોઈન્ટ ટેબલમાં સૌથી નીચા સ્થાન પર રહેલી મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માંથી ઓસ્ટ્રેલિયાના ડાબોડી ફાસ્ટ બોલર જેસન બેહરનડોર્ફને ટ્રેડ કર્યો છે. આ પહેલા જેસન 2018 અને 2019માં મુંબઈની સાથે રમી ચૂક્યો છે.(File Pic)

3 / 5
ન્યુઝીલેન્ડના ફાસ્ટ બોલર લૉકી ફર્ગ્યુસન પણ પોતાની જુની ટીમ કોલકતા નાઈટ રાઈડર્સ પહોંચી ચૂક્યા છે. ગત્ત સિઝન તે નવી સીઝન ગુજરાત ટાઈટન્સમાં ગયો હતો પરંતુ કોલકતાએ તેમને આ વર્ષે ગુજરાતમાંથી ટ્રેડ કર્યો છે.(File Pic)

4 / 5
 અફઘાનિસ્તાનનો તોફાની બેટ્સમેન અને વિકેટકીપર રહેમાનુલ્લાહ ગુરબાઝ પણ ગયા વર્ષે ગુજરાતમાં હતો પરંતુ એક પણ મેચ રમી શક્યો ન હતો. કોલકાતાએ આ વખતે ગુજરાતમાંથી તેને ટ્રેડ કર્યો છે.  (File Pic)

5 / 5
કોલકતાએ એક વધુ ટ્રેડ કર્યો છે અને આ કામ કર્યું છે તે બોલર શાર્દુલ ઠાકુર છે. શાર્દુલ ઠાકુર ગત્ત વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ થી દિલ્હી કેપિટલ્સમાં આવ્યા હતા અને આ વખતે કોલકતા માટે રમશે.File Pic)

Next Photo Gallery