
મુંબઈ ઈન્ડિયન્સને 5 વાર ચેમ્પિયન બનાવનાર રોહિત શર્માએ આઈપીએલમાં 227 મેચમાં કુલ 5879 રન બનાવ્યા છે. તે ડેક્કન ચાર્જરસ માટે પણ રમી ચૂક્યો છે.

પૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રૈનાએ 205 મેચમાં કુલ 5528 રન બનાવ્યા છે. તે ચૈન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત લાયન્સ માટે રમી ચૂક્યો છે.