
જો મેચ રાત્રે 11.46 કલાકે શરુ થશે તો 5-5 ઓવરની મેચ રમાશે. મળતી માહિતી અનુસાર, મોડી રાત્રે સુપર ઓવર રમાડીને પણ ચેમ્પિયન ટીમ નક્કી થઈ શકે છે.

આજે રાત્રે મેચ રદ્દ થાય તો આવતીકાલે રિઝર્વ ડે હોવાથી ફાઇનલ મેચ કાલે 29મી મેના રોજ રમાશે. આજે વરસાદને કારણે નમો સ્ટેડિયમના મેદાન પર પાણી જ પાણી જોવા મળ્યું હતું. ફાઈનલ મેચ જોવા આવેલા દર્શકો વરસાદથી બચવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા હતા.
Published On - 8:14 pm, Sun, 28 May 23