IPL 2023: CSK ના કોચ ડ્વેન બ્રાવોની હોટ ગર્લફ્રેન્ડ ખૂબસૂરતી કરતા વધારે તેના શોખને કારણે ચર્ચામાં રહે છે, જુઓ Viral Photo

IPL 2023: ચેન્નાઈ સુપર કિંગ્સના બોલિંગ કોચ ડ્વેન બ્રાવો છે અને તેની Love Life ખૂબ ચર્ચામાં રહે છે. બ્રાવોને ગર્લફ્રેન્ડ જોસના ગોંજાલ્વિસ પણ ચર્ચામાં છે અને તે ખાસ પ્રોફેશન સાથે જોડાયેલી છે.

| Edited By: | Updated on: Apr 07, 2023 | 12:03 AM
4 / 6
જોસના ગોંજાલ્વિસ ખૂબ જાણિતી કૂક બની ચૂકી છે. બ્રાવો સાથેની તેની લવ સ્ટોરીની વાત કરવામાં આવે તો 2017 થી એક બીજાને ડેટ કરી રહ્યા હતા. બ્રાવો જોસનાની પહેલા રેગિના સાથે સંબંધ ધરાવતો હતો.

5 / 6
સોશિયલ મીડિયા પર જોસના અવારનવાર પુત્ર સાથે પોતાની તસ્વીરો શેર કરે છે. તે પોતાની ખાસ રેસિપીની જાણકારી પણ સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપે છે.

6 / 6
બ્રાવોની ગર્લફ્રેન્ડ તેના હોટ ફોટો પણ અવારનવાર સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે, સોશિયલ મીડિયા પર તેની ફોલોઅર સંખ્યા પણ વિશાળ છે. તેના હોટ ફોટો તે શેર કરે છે અને તેને ફેન્સ પસંદ પણ ખૂબ કરે છે.

Published On - 11:59 pm, Thu, 6 April 23