IPL 2023 FINAL : અમદાવાદમાં ફાઈનલ જોવા પહોંચી સારા, જુઓ કલોઝિંગ સેરેમનીના શાનદાર Photos

IPL 2023 Final : સારા અલી ખાન અને વિકી કૌશલ આ દિવસોમાં તેમની આગામી ફિલ્મ જરા હટકે જરા બચકેને લઈને ચર્ચામાં છે. રિલીઝ પહેલા બંને પોતાની ફિલ્મનું જોરશોરથી પ્રમોશન કરી રહ્યા છે. આ દરમિયાન બંને આઈપીએલની ફાઈનલ મેચ જોવા માટે સાથે અમદાવાદ પહોંચ્યા હતા.

| Edited By: | Updated on: May 29, 2023 | 10:51 PM
4 / 5
લાખો દર્શકોએ IPLના સમાપન સમારોહનો આનંદ માણ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સમયે શાનદાર દ્રશ્યો જોવા મળ્યા હતા.

લાખો દર્શકોએ IPLના સમાપન સમારોહનો આનંદ માણ્યો હતો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સમયે શાનદાર દ્રશ્યો જોવા મળ્યા હતા.

5 / 5
ફાઈનલ મેચની બીજી ઈનિંગ પહેલા જોનીતા ગાંધી અને પ્રખ્યાત ગાયક ડિવાઈને પરફોર્મ કર્યું હતું. આ પ્રદર્શનને લેસર શો દ્વારા પણ શાનદાર બનાવવામાં આવ્યું હતું.

ફાઈનલ મેચની બીજી ઈનિંગ પહેલા જોનીતા ગાંધી અને પ્રખ્યાત ગાયક ડિવાઈને પરફોર્મ કર્યું હતું. આ પ્રદર્શનને લેસર શો દ્વારા પણ શાનદાર બનાવવામાં આવ્યું હતું.

Published On - 10:49 pm, Mon, 29 May 23