IPL 2022: ‘બેબી ડિવિલિયર્સ’ થી લઇને વિશ્વ ચેમ્પિયન કેપ્ટન સહિતના ચહેરા પ્રથમ વાર ટૂર્નામેન્ટમાં ધમાલ મચાવતા નજર આવશે

IPL 2022 ની ટૂર્નામેન્ટમાં મેદાને ઉતરીને કેટલાક ચહેરા પોતાનુ આઇપીએલ કરીયર શરુ કરી રહ્યા છે, જેમાં ભારતીય યુવા ટીમના કેપ્ટન યશ ઢૂલનો પણ સમાવેશ છે. આ ઉપરાંત ઓલરાઉન્ડ અને હિટીંગ માટે જાણીતા બનેલા યુવાનો પણ જોવા મળશે.

| Edited By: | Updated on: Mar 24, 2022 | 12:41 PM
4 / 6
રાજવર્ધન હંગરગેકરે આ વર્ષે અંડર 19 વર્લ્ડ કપમાં ભારત માટે શાનદાર રમત બતાવી હતી. તે આ વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમવા જઈ રહ્યો છે. દીપક ચહરની ઈજાના કારણે તેને તક આપવામાં આવી શકે છે. તેને ડોમેસ્ટિક ક્રિકેટમાં ફિનિશર તરીકે પણ ઓળખવામાં આવે છે.

5 / 6
વેસ્ટ ઈન્ડિઝનો રોવમેન પોવેલ તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે. તેણે આ વર્ષે જાન્યુઆરીમાં ઈંગ્લેન્ડ સામે ટી20 સીરીઝમાં સદી ફટકારી હતી. દિલ્હી કેપિટલ્સે તેને 2.80 કરોડમાં ખરીદ્યો હતો. પોવેલ દિલ્હી માટે ફિનિશરની ભૂમિકા ભજવી શકે છે. તેમજ મધ્યમ બોલિંગ તેને ટૂંકા ફોર્મેટની રમતમાં મહત્વની સંપત્તિ બનાવે છે.

6 / 6
મુંબઈએ અંડર 19 વર્લ્ડ કપમાં ડેવાલ્ડ બ્રેવિસનો સમાવેશ પોતાની ટીમમાં કર્યો છે, જે બેબી ડી વિલિયર્સ તરીકે જાણીતો છે. તેણે ICC અંડર 19 વર્લ્ડ કપમાં સૌથી વધુ 506 રન બનાવ્યા હતા અને ભારતના શિખર ધવનના 505 રન (2004) ના રેકોર્ડને પણ તોડ્યો હતો. તે સ્પિન બોલિંગ પણ કરે છે.