IPL 2022: મહેન્દ્રસિંહ ધોની પહોંચ્યા ચેન્નાઈ, મેગા ઓક્શન માટે CSKની તૈયારીઓ અને રણનીતિઓને આપશે આખરી અંઝામ

|

Jan 28, 2022 | 7:16 AM

IPL 2022ના મેગા ઓક્શનના દિવસ નજીક આવી રહ્યા છે, ત્યારે મહેન્દ્રસિંહ ધોની ફરી ચર્ચામાં આવી ગયો છે. ધોની હાલમાં જ ચેન્નાઈ પહોંચ્યો છે અને આઈપીએલની આગામી સિઝન માટે તૈયારીઓ શરૂ કરશે.

1 / 5
IPL 2022ના મેગા ઓક્શનના દિવસ નજીક આવી રહ્યા છે, ત્યારે મહેન્દ્રસિંહ ધોની (MS Dhoni)ની ગતિવિધિઓ વધી રહી છે. ધોની ચેન્નાઈ પહોંચી ગયા છે. જ્યાં તે 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગ્લુરૂમાં યોજાનારા મેગા ઓક્શન પહેલા CSKની તૈયારીઓ અને રણનીતિઓ તૈયાર કરશે.

2 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમ.એસ.ધોની માટે IPL 2022 તેમની છેલ્લી સિઝન હોય શકે છે, ત્યારે ફરી એક વાર જીતવામાં તે કોઈ કસર બાકી છોડવા ઈચ્છશે નહીં. એક મજબૂત ટીમ પસંદ કરવી તેમનો હેતુ રહેશે. જે ના માત્ર આગામી સિઝન માટે પણ આવનારી તમામ સિઝન માટે પણ ટીમને નવી ઉંચાઈઓ પર લઈ જાય.

3 / 5
સુત્રોએ  InsideSport.Inને ધોની ચેન્નાઈ પહોંચ્યા હોવાની જાણકારી આપી. સુત્રો મુજબ ધોની ઓક્શન પર વાતચીત કરવા ચેન્નાઈ પહોંચ્યા છે. તે ઓક્શનમાં પણ હાજર રહી શકે છે.

4 / 5
ચેન્નાઈ સુપર કિંગ્સે IPL 2022 માટે 4 ખેલાડીઓને રિટેન કર્યા છે, જેમાં રવિન્દ્ર જાડેજા, એમ.એસ ધોની, મોઈન અલી અને ઋતુરાજ ગાયકવાડનું નામ સામેલ છે.

5 / 5
આ ચાર ખેલાડીઓને રિટેન કરવા માટે ફ્રેન્ચાઈઝીને 42 કરોડ રૂપિયા ખર્ચવા પડ્યા.

Next Photo Gallery