IPL 2022 : લીગમાં અત્યાર સુધી 2 થી વધુ સદી ફટકારનાર ખેલાડીઓ પર કરીએ એક નજર
NZ ક્રિકેટર બ્રેન્ડન મેક્કુલમે KKR vs RCB ની શરૂઆતની મેચમાં એક રેકોર્ડ અને અવિશ્વસનીય 158 રન બનાવ્યા. ત્યારે એવા કેટલાક ખેલાડીઓ વિશે અમે તમને પરિચય કરાવીશું જેમણે લીગમાં બેથી વધુ સદી ફટકારી છે.
1 / 10
ક્રિસ ગેલ - 6 સદી: સદી દરમિયાન ટીમઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, કિંગ્સ ઇલેવન પંજાબ. 2011માં 55 બોલમાં 102*. 2011માં 49 બોલમાં 107. 2012માં 62 બોલમાં 128*. 2013માં 66 બોલમાં 175*. 2015માં 57 બોલમાં 117 રન. 2018માં 62 બોલમાં 104*
2 / 10
મુરલી વિજય - 2 સદી: સદી દરમિયાન ટીમ - ચેન્નાઈ. 2010માં 56 બોલમાં 127. 2012માં 58 બોલમાં 113 રન.
3 / 10
બ્રેન્ડન મેક્કુલમ - 2 સદી: સદી દરમિયાન ટીમ - કોલકાતા નાઈટ રાઈડર્સ, ચેન્નાઈ સુપર કિંગ્સ. 2008માં 73 બોલમાં 158* અને 2015માં 56 બોલમાં 100* રન.
4 / 10
વિરાટ કોહલી - 5 સદી: સદી દરમિયાન ટીમઃ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. 2016માં 50 બોલમાં 113. 2016માં 63 બોલમાં 100*. 2016માં 58 બોલમાં 108*. 2016માં 55 બોલમાં 109. 2019માં 58 બોલમાં 100. (PC:AFP)
5 / 10
વિરેન્દ્ર સેહવાગ - 2 સદી: સદી દરમિયાન ટીમઃ દિલ્હી ડેરડેવિલ્સ, કિંગ્સ ઇલેવન પંજાબ. 2011માં 56 બોલમાં 119. 2014માં 58 બોલમાં 122 રન.
6 / 10
એડમ ગિલક્રિસ્ટ - 2 સદી: સદી દરમિયાન ટીમઃ ડેક્કન ચાર્જર્સ, કિંગ્સ ઇલેવન પંજાબ. 2008માં 47 બોલમાં 109*. 2012માં 55 બોલમાં 106 રન.
7 / 10
ડેવિડ વોર્નર - 4 સદી: સદી દરમિયાન ટીમઃ દિલ્હી ડેરડેવિલ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ. 2010માં 69 બોલમાં 107*. 2012માં 54 બોલમાં 109*, 2017માં 59 બોલમાં 126 અને 2019માં 55 બોલમાં 100* રન.
8 / 10
એબી ડી વિલિયર્સ - 3 સદી: સદી દરમિયાન ટીમઃ દિલ્હી ડેરડેવિલ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર. 2009માં 54 બોલમાં 105*. 2015માં 59 બોલમાં 133*. 2016માં 52 બોલમાં 129*.
9 / 10
શેન વોટસન - 2 સદી: સદી દરમિયાન ટીમ - રાજસ્થાન રોયલ્સ. 2013માં 61 બોલમાં 101. 2015માં 59 બોલમાં 104*.
10 / 10
સંજુ સેમસન - 2 સદી: સદી દરમિયાન ટીમઃ દિલ્હી ડેરડેવિલ્સ અને રાજસ્થાન રોયલ્સ. 2017માં 62 બોલમાં 102 અને 2019માં 55 બોલમાં 102*