IPL 2022: આ અજાણ્યા નામો બનશે સુપર સ્ટાર, ઓક્શનમા ટીમો એ કરોડો રુપિયા વરસાવ્યા છે અને હવે ફેનની નજરો તેમની પર રહેશે

IPL 2022 ની શરુઆત થવાને આડે હવે થોડાક જ દિવસો બાકી રહ્યા છે, વાનિન્દુ હસરંગાથી લઇને ડેવાલ્ડ બ્રેવિસ સુધીના અનેક ખેલાડીઓને પોતાની ક્ષમતા સાબિત કરવાનો મોકો મળશે.

| Edited By: | Updated on: Mar 18, 2022 | 10:00 AM
4 / 6
IPL-2022 મેગા ઓક્શનમાં વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર ઓડિયન સ્મિથને એક કરોડની બેઝ પ્રાઈઝ સાથે પંજાબ કિંગ્સે 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. સ્મિથ પ્રથમ વખત IPLમાં ભાગ લેશે. તેણે 2018માં વેસ્ટ ઈન્ડિઝ માટે ટી20 ડેબ્યૂ કર્યું હતું. તે ક્રમમાં નીચે બેટિંગ કરે છે અને લાંબા શોટ મારવા માટે જાણીતો છે. આ વર્ષની શરૂઆતમાં, તેનું બેટ ભારત સામેની T20 શ્રેણીમાં જોરદાર રહ્યુ હતું. તેણે આ સિરીઝમાં લાંબી સિક્સર ફટકારી હતી.

5 / 6
22 વર્ષીય યુવા ઓપનર ફિલ એલન આ વખતે વધુ રન બનાવી શક્યો ન હતો, પરંતુ 11 ઇનિંગ્સમાં તેણે 200ના આશ્ચર્યજનક સ્ટ્રાઇક રેટથી 280 રન બનાવ્યા હતા. વિકેટ કીપર બેટ્સમેન એલને 190.24ના સ્ટ્રાઈક રેટથી 156 રન બનાવ્યા છે. જેમાં એક અડધી સદીનો પણ સમાવેશ થાય છે. આરસીબીએ તેને માત્ર 80 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. આ વખતે તેની પાસે મોટી તક હશે.

6 / 6
અંડર 19 વર્લ્ડ કપના સ્ટાર અને બેબી ડી વિલિયર્સ તરીકે જાણીતા સાઉથ આફ્રિકાના ડેવાલ્ડ બ્રેવિસ પાસેથી પણ ઘણી આશાઓ છે. બ્રેવિસને મુંબઈ ઈન્ડિયન્સ દ્વારા ત્રણ કરોડ રૂપિયા ખર્ચીને સામેલ કરવામાં આવ્યો છે, તેણે વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલા અંડર-19 વર્લ્ડ કપમાં બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી હતી. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો. તેના સ્ટ્રોકપ્લેના ખૂબ વખાણ થયા હતા. તે અંડર-19 વર્લ્ડ કપ 2022માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન હતો. તેણે 6 મેચમાં 506 રન બનાવ્યા છે.

Published On - 10:00 am, Fri, 18 March 22