ટીમ ઈન્ડિયા પર થયો ‘ડબલ એટેક’, બાંગ્લાદેશ બાદ ICCએ આપ્યો મોટો ઝટકો

|

Dec 06, 2022 | 10:55 AM

બાંગ્લાદેશે ભારતીય ક્રિકેટ ટીમને પ્રથમ વનડેમાં હાર આપી હતી અને ટીમ ઈન્ડિયા આ હારના દુ:ખમાંથી ઉભરી ન હતી કે આઈસીસી (ICC) એ તેને વધુ એક ઝટકો આપ્યો છે.

ટીમ ઈન્ડિયા પર થયો ડબલ એટેક, બાંગ્લાદેશ બાદ ICCએ આપ્યો મોટો ઝટકો
Indian players fined 80 percent of match fee for slow over rate

Follow us on

Next Article