અનુષ્કાથી લઈને ધનશ્રી સુધી આ ક્રિકેટરોની પત્નીઓ સુંદરતા અને ફિટનેસ બંને માટે છે ફેમસ જુઓ ફોટો
ભારતમાં ક્રિકેટ માત્ર એક રમત નથી, પરંતુ તે લોકોની લાગણીઓ સાથે ઊંડી રીતે જોડાયેલી છે. સાથે જ ગ્લેમર અને ક્રિકેટનો પણ જૂનો સંબંધ છે. અનુષ્કા શર્માથી લઈને ધનશ્રી વર્મા (dhanshree verma) સુધીના ક્રિકેટરો ઉપરાંત તેમની પત્નીઓ તેમની સુંદર અદાઓ તેમજ શાનદાર ફિટનેસ માટે ફેમસ છે. ક્રિકેટરની પત્નીઓ અનેક વખત પતિને સપોર્ટ કરવા સ્ટેડિયમમાં પણ લાઈમલાઈટમાં રહે છે.