IND VS SA: ટીમ ઇન્ડિયાને ઓમિક્રોન વેરિઅન્ટથી સુરક્ષીત રાખવા માટે દક્ષિણ આફ્રિકાનો ખાસ પ્લાન, આલીશાન રિસોર્ટ સીલ

ભારતીય ટીમ 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા પ્રવાસ (IND vs SA) પર 3 ટેસ્ટ અને 3 ODIની શ્રેણી રમશે. કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટ (Omicron variant) ના જોખમને ધ્યાનમાં રાખીને દક્ષિણ આફ્રિકા બોર્ડે ખાસ વ્યવસ્થા કરી છે.

| Edited By: | Updated on: Dec 10, 2021 | 5:12 PM
4 / 6
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ હોટલના મેનેજમેન્ટને કડક સૂચના આપી છે. ટીમ ઈન્ડિયા જે હોટલમાં રોકાઈ છે ત્યાં કોઈ બહારની વ્યક્તિ પ્રવેશી શકશે નહીં. સ્ટાફે પણ હોટલમાં ક્વોરેન્ટાઈન રહેવું પડશે. હોટેલ સ્ટાફનો કોવિડ ટેસ્ટ પણ થશે. આ સિવાય કોવિડ-19 સંબંધિત ડોક્ટરો અને અધિકારીઓને હોટલમાં તૈનાત કરવામાં આવશે.

5 / 6
કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટને કારણે ભારતના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પર મોટો ખતરો હતો. જો કે BCCIએ ટીમ ઈન્ડિયાને ટેસ્ટ અને ODI સિરીઝ માટે દક્ષિણ આફ્રિકા મોકલવાનો નિર્ણય લીધો છે, જોકે T20 સિરીઝ સ્થગિત કરી દેવામાં આવી છે.

6 / 6
ભારતીય ટીમ 12 ડિસેમ્બરની સાંજે મુંબઈમાં એકત્ર થશે, જ્યાંથી તેને આગામી 3 દિવસ સુધી હોટલમાં ક્વોરેન્ટાઈન કરવામાં આવશે. આ પછી 16 ડિસેમ્બરે તમામ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ દક્ષિણ આફ્રિકા જવા રવાના થશે. ત્યાં પણ, ટીમ ઈન્ડિયા શરૂઆતમાં ક્વોરેન્ટાઈનમાં રહેશે અને પછી 26 ડિસેમ્બરથી બાયો-બબલમાં જ પ્રેક્ટિસ સાથે ટેસ્ટ શ્રેણી શરૂ થશે. ટેસ્ટ શ્રેણીની છેલ્લી મેચ 11 થી 15 જાન્યુઆરી 2022 દરમિયાન રમાશે અને ત્યાં સુધી તમામ ખેલાડીઓ બાયો-બબલમાં રહેશે.

Published On - 5:11 pm, Fri, 10 December 21