
લક્ષ્યનો પીછો કરતા અય્યરની સરેરાશ શાનદાર રહી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, જમણા હાથના બેટ્સમેનની ટાર્ગેટનો પીછો કરતી વખતે 50થી વધુની એવરેજ હોય છે.

વનડેમાં બીજી ઇનિંગ દરમિયાન ઐયરનો સ્ટ્રાઇક રેટ પણ સારો છે. આ દરમિયાન ઐય્યરે 106ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા. લક્ષ્યનો પીછો કરતા અય્યરે છેલ્લી 12 ઇનિંગ્સમાંથી છ વખત 50નો આંકડો પાર કર્યો હતો. આ છ ઇનિંગ્સમાં અય્યરે કોહલીની જેમ પીછો કરીને ટીમને જીત સુધી પહોંચાડી હતી.
Published On - 9:40 am, Tue, 11 October 22