IND vs ENG: રોહિત શર્મા ઈંગ્લેન્ડ પ્રવાસે વિરાટ કોહલી સાથે નથી ગયો, જાણો ક્યારે જશે ટીમ ઈન્ડિયાનો સુકાની?

|

Jun 17, 2022 | 8:22 AM

ભારતીય ક્રિકેટ ટીમ ગુરુવારે ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે, જેની તસવીર બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર શેર કરી છે. ેજમાં વિરાટ કોહલી, રવિન્દ્ર જાડેજા, ચેતેશ્વર પુજારા સહિતના ખેલાડીઓ રવાના થયા છે

1 / 5
દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણી બાદ ભારતીય ટીમ બે અલગ-અલગ જગ્યાએ મેદાનમાં જોવા મળશે. એક ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે જશે જ્યારે બીજી ટીમ આયર્લેન્ડમાં બે T20 મેચોની શ્રેણી રમશે. ટીમ ગુરુવારે ઈંગ્લેન્ડના પ્રવાસ માટે રવાના થઈ ગઈ છે, જેની તસવીર બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર શેર કરી છે.

2 / 5
BCCI દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, મોહમ્મદ સિરાજ સહિત ઘણા મોટા ખેલાડીઓ જોવા મળ્યા હતા. જોકે, આ તસવીરોમાં રોહિત શર્મા જોવા મળ્યો ન હતો. પ્રશંસકોએ પણ પૂછ્યું હતુ કે રોહિત વિરાટ કોહલી સાથે કેમ જોવા મળ્યો નથી.

3 / 5
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રોહિત શર્માએ બાકીની ટીમનો સાથ છોડ્યો નથી. તે ટીમના કોચ રાહુલ દ્રવિડ અને અન્ય ખેલાડીઓ સાથે 20 જૂને ઈંગ્લેન્ડ જવા રવાના થશે. રોહિત IPL બાદ પરિવાર સાથે વેકેશન પર ગયો હતો.

4 / 5
ઋષભ પંત અને શ્રેયસ અય્યર પણ ઈંગ્લેન્ડ માટે રવાના થયા નથી. આ બંને ખેલાડીઓ ઈંગ્લેન્ડ સામે રમાનારી એકમાત્ર ટેસ્ટનો હિસ્સો છે. આ બંને ખેલાડીઓ સાઉથ આફ્રિકા સામેની ટી20 સિરીઝનો ભાગ છે અને સિરીઝ પૂરી થયા બાદ તેઓ ઈંગ્લેન્ડ જશે.

5 / 5
રિશેડ્યૂલ ટેસ્ટ મેચ ઉપરાંત, ભારતે ઈંગ્લેન્ડના આ પ્રવાસમાં ત્રણ T20 અને ત્રણ ODIની શ્રેણી રમવાની છે. આ પ્રવાસમાં ટીમ ઈન્ડિયા બે T20 પ્રેક્ટિસ મેચ સિવાય 4 દિવસની વોર્મ-અપ મેચ રમશે.

Next Photo Gallery