કોણ છે આ વ્યક્તિ, જે Ind vs Aus ની બીજી T20 મેચ વચ્ચે મેદાન પર આવી Toss વાળો Coin લઈને જતો રહ્યો

જ્યારે કોઈ પણ મેચ શરૂ થાય છે તેની પહેલા ટોસ થતો હોય છે. અનેક વર્ષોથી ચાલી આવતી દરેક રમત માટેનો આ કાયમી નિયમ છે. મહત્વનુ છે કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સિરીઝ ચાલી રહી છે, જેને યુવાઓ સૌથી વધુ જોઈ રહ્યા છે. આમાં મોટી સંખ્યામાં એવા યુવાનો છે જે છેલ્લા 25 વર્ષમાં જ જન્મ્યા છે.

| Edited By: | Updated on: Nov 26, 2023 | 8:07 PM
4 / 7
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ટી20 શ્રેણીમાં પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર જવગલ શ્રીનાથ મેચ રેફરી છે. મેચ રેફરી તરીકેની તેમની ક્ષમતામાં, તે હાલની તમામ શ્રેણીની દરેક મેચમાં ટોસ સમયે મેદાન પર હાજર હોય છે અને ટોસ પૂર્ણ થતાંની સાથે જ સિક્કો પોતાની સાથે લઈ જાય છે.

5 / 7
જો આપણે ક્રિકેટર તરીકેની તેની કારકિર્દીની વાત કરીએ તો તે ભારતના સૌથી સફળ ફાસ્ટ બોલરોમાંથી એક છે. 1990ના દાયકામાં તેને ભારતના બોલિંગનો આધાર માનવામાં આવતો હતો.

6 / 7
તેણે 67 ટેસ્ટ મેચમાં 236 વિકેટ લીધી છે. જ્યારે તેણે 229 વન-ડે મેચમાં 315 વિકેટ લીધી છે. T20 ક્રિકેટના આગમન પહેલા જ, જવગલ શ્રીનાથે 2003માં ODI અને 2002માં ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી.

7 / 7
નિવૃત્તિના થોડા વર્ષો પછી જવગલ શ્રીનાથ મેચ રેફરી બન્યા. વર્ષ 2023માં જવગલે અત્યાર સુધી કુલ 11 મેચોમાં મેચ રેફરીની ભૂમિકા ભજવી છે.

Published On - 8:03 pm, Sun, 26 November 23