ઈંગ્લિશ રમ્યો મેક્સવેલ સ્ટાઈલમાં એવો શોટ કપ્તાન સૂર્યા ના મોઢામાંથી પહેલા નિકળ્યુ ‘વાઉ’ અને પછી ‘હાઉ’ !
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની પહેલી મેચમાં બે ખેલાડીઓએ સૌથી વધુ રન બનાવ્યા હતા અને સૌથી વધુ પ્રભાવિત પણ કર્યા હતા. આ બને ખેલાડીઓ છે સૂર્યકુમાર યાદવ અને જોશ ઈંગ્લિશ. બંનેએ પોતાની ટીમો માટે મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી અને મેચ દરમિયાન બંનેના શોટે હેડલાઈન બનાવી હતી, જેમાં ઈંગ્લિશના એક શોટને જોઈ સૂર્યાના મોં માંથી વાવ "wow" નીકળી ગયું હતું.
Smit Chauhan |
Updated on: Nov 23, 2023 | 11:48 PM
4 / 5
જોશ ઈંગ્લિશે ભારત સામેની મેચમાં શાનદાર શોટ ફટકાર્યા હતા. જેમાં એક શોટ રિવર્સ સ્વીપ સ્ટાઈલમાં માર્યો હતો જે સિક્સર ગયો હતો.
5 / 5
જોશ ઈંગ્લિશના આ રિવર્સ સ્વીપ સ્ટાઈલ શોટે ગ્લેન મેક્સવેલની યાદ અપાવી હતી, ઈંગ્લિશનો આ શોટ એટલો યુનિક અને અજીબ હતો કે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવના મોં માંથી "wow અને how" શબ્દ નીકળી ગયો હતો.