IND vs AUS: ભારતીય ટીમને આજે ‘શાખ’ બચાવવાનો પડકાર, ઘર આંગણે સતત 8મી જીત મેળવવાનો ઈરાદો

|

Mar 22, 2023 | 10:19 AM

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ મુંબઈમાં રમાઈ હતી અને જેમાં ભારતે વિજય મેળવ્યો હતો. જ્યારે બીજી મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી અને જેને ઓસ્ટ્રેલિયાએ જીતી હતી. આમ શ્રેણી 1-1 થી બરાબરી પર પહોંચી છે.

1 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ વનડે મેચોની વનડે સિરીઝ હવે અંતિમ મેચમાં પહોંચી છે. સિરીઝની પ્રથમ વનડે મેચ મુંબઈમાં રમાઈ હતી અને જેમાં ભારતે જીત મેળવી હતી. જ્યારે બીજી વનડે મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી અને જેને ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટે જીતી લીધી હતી. આમ ચેન્નાઈમાં બુધવારે રમાનારી વનડે મેચ સિરીઝની નિર્ણાયક છે. આ મેચ સિરીઝ નક્કી કરશે.

2 / 5
વિશ્વની નંબર 1 અને નંબર 2 વચ્ચેનો જંગ બુધવારે થનારો છે. ભારત માટે આ મેચ શાખ દાવ પર હોવા સમાન છે. ઓસ્ટ્રેલિયા બોર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં હારનો બદલો લેવાનો ઈરાદો રાખશે, તો ભારત દબદબો જાળવી રાખવા માટે દમ લગાવશે.

3 / 5
અંતિમ પાંચ વર્ષોની વાત કરવામાં આવે તો, ભારતીય ટીમનો દબદબો રહ્યો છે. ભારતે છેલ્લા પાંચ વર્ષમાં 7 વનડે સિરીઝ ઘર આંગણે રમી છે, જે તમામ શ્રેણી ટીમ ઈન્ડિયાના નામે રહી છે. હવે 8મી સિરીઝને પોતાને નામ કરવા ભારતીય ટીમ તાકાત લગાવી દેશે.

4 / 5
ઓસ્ટ્રેલિયાએ જ ઘર આંગણે વનડે સિરીઝમાં ટીમ ઈન્ડિયાને ભારતમાં જ હાર આપી હતી. આ વર્ષ 2018માં બન્યુ હતુ. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચોની વનડે સિરીઝ રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાએ સિરીઝને 3-2 થી જીતી લીધી હતી. આ સિરીઝમાં દિલ્હીમાં રમાયેલી અંતિમ વનડે મેચ નિર્ણાયક રહી હતી, જેને ઓસ્ટ્રેલિયાએ પોતાને નામ કરી હતી. એ વખતે અંતિમ ચાર વર્ષમાં પ્રથમ વાર હાર મેળવી હતી.

5 / 5
હવે ભારતીય ટીમ પોતાની શાખ બચાવવા સમાન ટક્કર આપશે. જોકે આ માટે મિશેલ સ્ટાર્કનો સામનો અને મિશેલ માર્શનો તોડ નિકળવો જરુરી છે. આ બંને કાંગારુ ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે.

Next Photo Gallery