
બેટિંગ ઓર્ડરમાં 3 નંબર પર દીપક હુડ્ડા નંબર 4 પર સૂર્યકુમાર યાદવ અને નંબર 5 પર શ્રેયસ અય્યર જોવા મળી શકે છે, ઉપકેપ્ટન જાડેજા નંબર 6 પર બેટિંગ કરી શકે છે. બોલિંગ ઑલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પણ તક મળી શકે છે, (PC-AFP)

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન - શિખર ધવન, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, દીપક હુડા, સૂર્યકુમાર યાદવ, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ