AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL, Head to Head Records: ભારત સામે શ્રીલંકાનો ટેસ્ટ રેકોર્ડ કંગાળ, 40 વર્ષથી મળી રહી છે હાર

શ્રીલંકાએ વર્ષ 1982માં ભારતનો પ્રથમ પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ બંને ટીમો વચ્ચે ટેસ્ટ રમાઈ હતી જે ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આજે બંને દેશો વચ્ચે મોહાલી (Mohali Test) માં ટેસ્ટ મેચ રમાનારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2022 | 8:34 AM
Share

ભારત અને શ્રીલંકા (India Vs Sri Lanka) વચ્ચેની ટેસ્ટ સિરીઝ ઘણી મહત્વની છે. ભારત તેને જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં તેની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરશે, જ્યારે શ્રીલંકા ભારતમાં તેનો 40 વર્ષનો ખરાબ રેકોર્ડ બદલવાનો પ્રયાસ કરશે.

1 / 5
શ્રીલંકાએ આજ સુધી ભારતમાં એકપણ ટેસ્ટ મેચ જીતી નથી. આવી સ્થિતિમાં સિરીઝ જીતવાની વાત અર્થહીન બની જશે. શ્રીલંકાએ વર્ષ 1982માં ભારતનો પ્રથમ પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ બંને ટીમો વચ્ચે ટેસ્ટ રમાઈ હતી જે ડ્રોમાં સમાપ્ત થઈ હતી.

2 / 5
શ્રીલંકાએ ભારતમાં અત્યાર સુધીમાં 20 ટેસ્ટ રમી છે, જેમાં તેને 11માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 9 ટેસ્ટ ડ્રો રહી છે. સ્વાભાવિક છે કે, શ્રીલંકાની ટીમ આ વખતે પોતાની હારનો સિલસિલો તોડવા માંગશે.

3 / 5
ભારત અને શ્રીલંકા વચ્ચે કુલ 44 ટેસ્ટ રમાઈ છે, જેમાં ભારતે 20માં જીત મેળવી છે. જ્યારે શ્રીલંકાએ માત્ર 7 ટેસ્ટ જીતી છે. આ સાથે જ 17 મેચ ડ્રો રહી છે.

4 / 5
બંને ટીમો વચ્ચેની છેલ્લી 10 ટેસ્ટની વાત કરીએ તો તેમાં પણ ભારત 7-1થી આગળ છે. આ દરમિયાન તેમની વચ્ચે બે ટેસ્ટ ડ્રો રહી છે.

5 / 5

Follow Us
રાજકોટમાં SOG ના દરોડામાં ડુપ્લીકેટ તમાકુ ફેક્ટરી ઝડપાઈ

મમ્મી-પપ્પાના લગ્નમાં બાળકોએ કર્યો 'નાગિન ડાન્સ', વાયરલ થયો 'વિડીયો'

માનસરોવર યાત્રા દરમિયાન 65 વર્ષીય મહિલાનો સંપર્ક તૂટ્યો

રક્ષાબંધન પર્વ નિમિત્તે અમિત શાહે દીકરીઓના સ્વાસ્થ્ય માટે મહત્વની પહેલ

વડોદરા RTOમાં લાઇસન્સ મેળવવું હવે બોર્ડની પરીક્ષા સમાન

અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર

અમદાવાદમાં લોકદરબાર પહેલા અમિત શાહનું મતવિસ્તારમાં ભવ્ય સ્વાગત

મુંબઈમાં દૂધ મોંઘું: 1 સપ્ટેમ્બરથી પ્રતિ લિટર રૂ.9નો વધારો, ભાવ રૂ.102

આજે આ રાશિઓને નોકરી-વેપારમાં મળશે મોટી સફળતા

મેડિકલ કોલેજની જમીન પર મનપા દ્વારા ગેરકાયદે વોર્ડ ઓફિસ બાંધકામ

g clip-path="url(#clip0_868_265)">