
શામી પછી ઝહીર ખાન અને જવાગલ શ્રીનાથની જોહાનિસબર્ગમાં 10-10 વિકેટ છે. જ્યારે ઈશાંત અને શ્રીસંતે 8-8 વિકેટ લીધી છે.

ભારતના જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ની હાલમાં જોહાનિસબર્ગમાં 7 વિકેટ છે. એટલે કે એક મોટો ચમત્કાર તેને ત્યાં સૌથી વધુ વિકેટ લેનારા ભારતીય બોલરોની હરોળમાં ત્રીજા નંબર પર પણ લઈ જઈ શકે છે.