INDvsENG: મિતાલી-ઝૂલણે એક મોટો ટેસ્ટ રેકોર્ડ પોતાના નામે કર્યો જે ધોની-કુંબલે પણ નથી કરી શક્યા

|

Jun 18, 2021 | 5:40 PM

ઈંગ્લેંડ અને ભારત (India vs England)ની મહિલા ટીમ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટીમ ઇન્ડીયાની કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj) અને અનુભવી ઝૂલણ ગોસ્વામી (Jhulan Goswami)એ એક રેકોર્ડ નોંધાવ્યો છે.

1 / 4
ઈંગ્લેન્ડ અને ભારત (India vs England)ની મહિલા ટીમ વચ્ચે ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ટીમ ઈન્ડીયાની કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj) અને અનુભવી ઝૂલણ ગોસ્વામી (Jhulan Goswami)એ એક એવો રેકોર્ડ નોંધાવ્યો છે. જે પુરુષ ટીમમાં કોઈ દિગ્ગજ ખેલાડી નહોતા કરી શક્યા.

2 / 4
મિતાલી રાજ અને ઝૂલણ ગોસ્વામીનું ટેસ્ટ કરિયર રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, અનિલ કુંબલે અને એમએસ ધોનીથી પણ લાંબુ છે. કુંબલેનું કરિયર 18 વર્ષ 88 દિવસનું છે. દ્રવિડનું કરિયર 15 વર્ષ 222 દિવસ અને ગાંગુલીનું કરિયર 12 વર્ષ 143 દિવસ રહ્યુ છે. આ  મામલામાં માત્ર સચિન તેંડુલકર જ તેમનાથી આગળ છે.

3 / 4
આ બંનેનું ટેસ્ટ કરિયર 19 વર્ષ અને 156 દિવસનું થયુ છે. મહિલા ક્રિકેટમાં તે વખતે બર્ટ અને મેરા હાઇડ બાદ સૌથી લાંબુ કરિયર છે.   ન્યુઝીલેન્ડની વેરા બર્ટનું કરિયર 20 વર્ષ 335 દિવસ અને ઇંગ્લેંડની મેરી હાઈડનું કરિયર 19 વર્ષ 211 દિવસનું રહ્યુ છે.

4 / 4
મિતાલી રાજ અને ઝૂલણ ગોસ્વામી ભારત માટે સૌથી વધારે સમય સુધી ટેસ્ટ મેચ રમનારી મહિલા ક્રિકેટર બની ગઈ છે. મિતાલી અને ઝૂલણે ઈંગ્લેંડ સામે ટેસ્ટ મેચમાં આ રેકોર્ડ બનાવ્યો છે. આ બંનેએ 2002માં બંને એક સાથે પ્રથમ ટેસ્ટ મેચ રમી હતી. અને હવે લોન્ગેસ્ટ કરિયરની યાદીમાં પોતાનું નામ નોંધાવ્યુ છે.

Next Photo Gallery