
સુહાના ખાન, આર્યન ખાન, શનાયા કપૂર, દીપિકા પાદુકોણ, અબરામ ખાન પણ ફાઈનલ મેચ જોવા સ્ટેડિયમમાં પહોંચ્યા હતા.

શાહરુખ ખાન ફાઈનલ મેચ દરમિયાન દેખાતા સોશિયલ મીડિયા પર ફેન્સ તેને પનોતી કહીને ચીઢવવા લાગ્યા હતા. કારણ કે તે જ સમયે ભારતીય ક્રિકેટ ટીમ વારંવાર વિકેટ ગુમાવી રહી હતી.

દીપિકા પાદુકોણ, રણવીર સિંહની સાથે આયુષ્માન ખુરાના પણ એક તસવીરમાં સાથે જોવા મળ્યા હતા.

કેએલ રાહુલની પત્ની આથિયા શેટ્ટી પણ સ્ટેડિયમમાં અન્ય અભિનેત્રીઓ સાથે પહોંચી હતી.

દીપિકા પાદુકોણ અને શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન પણ ફાઈનલ મેચનો આનંદ લેતા જોવા મળ્યા હતા.

આલિયા ભટ્ટ અને અજય દેવગણ જેવા બોલિવૂડ સ્ટાર ઘરેથી જ વર્લ્ડ કપ ફાઈનલ મેચનો આનંદ માણતા જોવા મળ્યા હતા.
Published On - 7:32 pm, Sun, 19 November 23