IND vs AUS : નાગપુર ટેસ્ટ પહેલા 4 ખેલાડીઓ ઈજાગ્રસ્ત, જાણો કેવી રીતે થઈ ઈજા?

|

Feb 06, 2023 | 4:33 PM

નાગપુરમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં 4 ખેલાડીઓ માટે રમવું મુશ્કેલ છે. કારણ કે બોર્ડર-ગાવસ્કર સિરીઝ પહેલા આ ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે.

1 / 5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 9 ફેબ્રુઆરીથી બોર્ડર ગાવસ્કર ટેસ્ટ સિરીઝ શરૂ થઈ રહી છે. પરંતુ, તે પહેલા બંને ટીમના ઘણા ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે. મતલબ કે તેમને ઈજા થઈ છે, જેના કારણે નાગપુરમાં રમાનારી પ્રથમ ટેસ્ટમાં રમવું તેમના માટે મુશ્કેલ છે. ચાલો બોર્ડર ગાવસ્કર સિરીઝના ઈજાગ્રસ્ત ખેલાડીઓ પર એક નજર કરીએ.

2 / 5
મિચેલ સ્ટાર્કઃ ઓસ્ટ્રેલિયાના આ ડાબા હાથના ફાસ્ટ બોલર માટે પ્રથમ ટેસ્ટમાં રમવું મુશ્કેલ છે. સ્ટાર્કને ડાબા હાથની આંગળીમાં ઈજા છે.

3 / 5
કેમેરોન ગ્રીન - આ ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરને જમણા હાથની આંગળીમાં ઈજા છે. જોકે ગ્રીન બેટ્સમેન તરીકે પ્રથમ ટેસ્ટ રમી શકે છે. પરંતુ તેની બોલિંગને લઈને સસ્પેન્સ છે.

4 / 5
જોસ હેઝલવુડ- ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર હેઝલવુડનું નાગપુરમાં રમવું પણ મુશ્કેલ છે. બની શકે કે, તે બીજી ટેસ્ટ પણ ન રમે. હેઝલવુડ પણ ઈજાગ્રસ્ત થયો છે.

5 / 5
શ્રેયસ અય્યરઃ ભારતના આ મિડલ ઓર્ડર બેટ્સમેનને પીઠમાં ઈજા છે. આ ઈજાના કારણે શ્રેયસ પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. એટલે કે તે નાગપુરમાં પ્રથમ ટેસ્ટ નહીં રમે.

Next Photo Gallery