234 બોલવાળી સૌથી ખરાબ હાર, ટીમ ઈન્ડિયા દરેક મોરચે લાચાર, આંકડા દર્શાવે છે દર્દનાક સ્થિતિ

ind vs aus 2nd odi: ઓસ્ટ્રેલિયાએ વિશાખાપટ્ટનમમાં ભારતને 117 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું, જેમાં ડાબોડી ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક શાનદાર રહ્યો હતો.ચાલો જાણીએ આ કારમી હારના દર્દનાક આંકડા.

| Edited By: | Updated on: Mar 19, 2023 | 10:37 PM
4 / 5
ભારતીય ટીમના દાવમાં 4 બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વગર જ આઉટ થઈ ગયા હતા. ભારતીય ક્રિકેટ ટીમ માટે આ સૌથી વધુ વખત 0 પર આઉટ થવાનો રેકોર્ડ છે. આ પહેલા ODI ક્રિકેટમાં ભારતીય ઇનિંગ્સમાં 5 વખત ચાર બેટ્સમેન ખાતુ ખોલાવ્યા વગર આઉટ થયા હતા.

5 / 5
ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ બોલર મિચેલ સ્ટાર્ક તેણે 53 રનમાં 5 વિકેટ લીધી હતી. સ્ટાર્કે બીજી વખત ભારત સામે ઇનિંગમાં 5 વિકેટ લીધી હતી. ODI ક્રિકેટમાં આ 9મી વખત હતો જ્યારે સ્ટાર્કે એક ઇનિંગમાં પાંચ વિકેટ લીધી હતી. આ રીતે તેણે બ્રેટ લી અને શાહિદ આફ્રિદીની બરાબરી કરી લીધી. તેમનાથી માત્ર વકાર યુનુસ (13) અને મુથૈયા મુરલીધરન (10) આગળ છે.