ICC Test Rankings: ટીમ ઈન્ડિયા નંબર-1, અશ્વિન બોલિંગમાં અને જાડેજા ટોપ પર, સ્ટીવ સ્મિથનુ સ્થાન નિચે સરક્યુ

Test Rankings: આઈસીસીએ 12 જુલાઈએ રેન્કિંગ જાહેર કર્યુ હતુ, જેમાં ભારતીય ટીમ ટેસ્ટ અને ટી20માં ટોપ પર છે, જ્યારે ટેસ્ટ બેટર તરીકે સૌથી ઉપર કેન વિલિયમસન પહોંચ્યો છે. સ્ટીવ સ્મિથ બે સ્થાન નિચે સરક્યો છે.

| Edited By: | Updated on: Jul 12, 2023 | 4:44 PM
4 / 5
રવિચંદ્રન અશ્વિન. ભારતીય દિગ્ગજ સ્પિનર નંબર 1 ટેસ્ટ બોલર તરીકે જળવાઈ રહ્યો છે. તેમજ ભારતીય સ્ટાર ખેલાડી રવિન્દ્ર જાડેજા ટેસ્ટ ફોર્મેટમાં નંબર-1 ઓલ રાઉન્ડર તરીકે છે.

5 / 5
ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. બુધવારે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટક્કર થનારી છે. ટીમ ઈન્ડિયા ટેસ્ટ ફોર્મેટમાં નંબર-1 સ્થાન પર છે. જ્યારે ટી20 માં પણ ટીમ ઈન્ડિયાનો દબદબો છે અને ટીમ ટોપ સ્થાન પર બિરાજમાન છે. ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમ વનડે ફોર્મેટમાં નંબર-1 નુ સ્થાન ધરાવે છે.