WTC Final બાદ ભારત-ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો, ગિલને પણ મળી આ મોટી સજા

WTC FINAL : ચોથા દિવસે કેમરુન ગ્રીનના વિવાદિત કેચને કારણે શુભમન ગિલ આઉટ થયો હતો. થર્ડ અમ્પાયરના નિર્ણયથી ના ખુશી શુભમન ગિલે આઈસીસી પર પ્રહાર કર્યા હતા. તે બદલ આઈસીસી એ તેના પર 115 ટકાનો દંડ કર્યો છે. એટલે કે તેને 100 ટકા મેચ ફી મળશે નહીં અને તેણે વધુ 15 ટકા ફીનો દંડ ચૂકવવો પડશે.

| Edited By: | Updated on: Jun 12, 2023 | 5:23 PM
4 / 5
 ચોથા દિવસે કેમરુન ગ્રીનના વિવાદિત કેચને કારણે શુભમન ગિલ આઉટ થયો હતો. થર્ડ અમ્પાયરના નિર્ણયથી ના ખુશી શુભમન ગિલે આઈસીસી પર પ્રહાર કર્યા હતા. તે બદલ આઈસીસી એ તેના પર 115 ટકાનો દંડ કર્યો છે. એટલે કે તેને 100 ટકા મેચ ફી મળશે નહીં અને તેણે વધુ 15 ટકા ફીનો દંડ ચૂકવવો પડશે.

5 / 5
 ઓસ્ટ્રેલિયાની ટીમે ફાઈનલ મેચમાં જીત માટે 444 રનનો ટાર્ગેટ આપ્યો હતો. અંતિમ દિવસે ભારતીય ટીમ પાસે 7 વિકેટ અને 280 રનનું લક્ષ્ય હતું. પણ પાંચમાં દિવસે ભારતીય ટીમ 234 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. અને ઓસ્ટ્રેલિયાની ટીમ 209 રનથી જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયન બની હતી. ઓસ્ટ્રેલિયન ટીમને 13.5 કરોડ ઈનામી રકમ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ મેસ (ટ્રોફી) મળી હતી.