દુનિયા સામે કરવામાં આવે છે દેખાડો, આઈપીએલમાં ક્રિકેટર્સને મળે છે માત્ર આટલા પૈસા !

વર્લ્ડ કપ 2023ની સમાપ્તિ બાદ પણ ફેન્સને દ્વિપક્ષીય સિરીઝ દ્વારા મનોરંજનનો ડોઝ મળી રહ્યો છે. આ બધા વચ્ચે 19 ડિસેમ્બર 2023ના રોજ દુબઈમાં આઈપીએલ 2024 માટે હરાજી યોજાશે. 10 ટીમમાં 77 ખેલાડીઓ માટે સ્પોટ ખાલી છે જેમાંથી 30 વિદેશી ખેલાડીના સ્પોટ છે.

| Edited By: | Updated on: Dec 03, 2023 | 5:19 PM
4 / 5
આ સિવાય ઈનકમ ટેક્સના નિયમો પ્રમાણે તેમણે ટેક્સ પણ આપવો પડે છે. જોકે તે વર્ષની કમાણી પર આધાર રાખે છે.  (PC - IPL)

આ સિવાય ઈનકમ ટેક્સના નિયમો પ્રમાણે તેમણે ટેક્સ પણ આપવો પડે છે. જોકે તે વર્ષની કમાણી પર આધાર રાખે છે. (PC - IPL)

5 / 5
જણાવી દઈએ કે વિદેશી ખેલાડીઓને 20 ટકા ટીડીએસ આપવો પડે છે. આ સિવાય વિદેશી ખેલાડીઓને કોઈ ટેક્સ આપવો પડતો નથી.  (PC - IPL)

જણાવી દઈએ કે વિદેશી ખેલાડીઓને 20 ટકા ટીડીએસ આપવો પડે છે. આ સિવાય વિદેશી ખેલાડીઓને કોઈ ટેક્સ આપવો પડતો નથી. (PC - IPL)