IPL 2023 : 12 સેન્ચુરી, 153 ફિફટી…જાણો આઈપીએલની 16મી સિઝનના રસપ્રદ આંકડાઓ

|

May 31, 2023 | 7:22 PM

IPL 2023 Statistics : આઈપીએલ 2023માં 8.99ની રનરેટથી રન બન્યા છે. ગુજરાતના 3 બોલર્સે 25-25 વિકેટ લીધી છે. જયસ્વાલ અને પ્રભસિમરસિંહ જેવા 2 અનકેપ્ડ ખેલાડીઓએ સેન્ચુરી ફટકારી. જે આઈપીએલ ઈતિહાસમાં પહેલીવાર બન્યું છે. ચાલો જાણીએ આઈપીએલ 2023 સાથે જોડાયેલા રસપ્રદ આંકડા.

1 / 7
 ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે 5મી વાર ટાઈટલ જીતીને મુંબઈ ઈન્ડિયન્સના 5 ટાઈટલ જીતવાના રેકોર્ડની બરાબરી કરી છે. ધોનીની કેપ્ટનશિપમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે વર્ષ 2010, 2011, 2018, 2021 અને 2023ની સિઝનમાં ટ્રોફી જીતી છે.

2 / 7
 31 માર્ચથી 29 મે,2023 વચ્ચે 60 દિવસમાં 10 ટીમો વચ્ચે 74 મેચ રમાઈ હતી. આ દરમિયાન કુલ 24,430 રન બન્યા હતા. આઈપીએલ 2023માં કુલ 209 ખેલાડીઓ મેદાનમાં રમવા માટે ઉતર્યા હતા.

3 / 7
 આઈપીએલની 16મી સિઝનમાં ઈતિહાસની સૌથી વધારે 12 સેન્ચુરી બની હતી. આ પહેલા એક સિઝનમાં આટલી સેન્ચુરી ક્યારેય નથી બની. આઈપીએલ 2023માં રેકોર્ડતોડ સૌથી વધારે 153 ફિફટી પણ જોવા મળી છે.

4 / 7
આઈપીએલની 16મી સિઝનમાં 24 વખત 100 રનની પાર્ટનરશિપ થઈ છે. આ આઈપીએલ 2023માં 37 વખત 200 કરતા વધારે રનનો સ્કોર બન્યો છે.

5 / 7
આઈપીએલ 2023માં કુલ 17,237 બોલ ફેંકવામાં આવ્યા છે. આ સિઝનમાં કુલ 857 વિકેટ જોવા મળી છે જેમાંથી 106 ડક આઉટ જોવા મળ્યા છે.  આ સિઝનમાં 601 કેચ, 20 સ્ટમ્પિંગ અને 55 રનઆઉટ જોવા મળ્યા છે.

6 / 7
આઈપીએલ 2023માં કુલ 1124 સિક્સર જોવા મળ્યા છે. આ પહેલા આઈપીએલની એક સિઝનમાં આટલી સિક્સર ક્યારેય નથી ફટકાર્યા. આ સિઝનમાં કુલ 2174 ચોગ્ગા જોવા મળ્યા હતા.

7 / 7
આઈપીએલ 2023માં કુલ 6141 ડોટ બોલ જોવા મળ્યા. આઈપીએલ 2023માં કુલ 17,237 બોલ ફેંકવામાં આવ્યા જેમાં 740 વાઈડ બોલ અને 100 નો બોલ જોવા મળ્યા.

Next Photo Gallery