
મેગન શુટ - મેગન શુટ આ લિસ્ટમાં અન્ય ખેલાડી છે. શટ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર છે. તે 2012 થી ઓસ્ટ્રેલિયાનો ભાગ છે. તેણે તેના કરિયરમાં અત્યાર સુધીમાં 4 ટેસ્ટ, 65 વનડે અને 75 ટી20 મેચ રમી છે. શુટે તેના લાંબા ગાળાના પાર્ટનર જેસ હોલીયોકે સાથે લગ્ન કર્યા છે. આ કપલે 2019માં લગ્ન કર્યા હતા. (Image:Twitter)

મેડી ગ્રીન - મેડી ગ્રીન ન્યુઝીલેન્ડનો ક્રિકેટર છે જે 2012 થી રાષ્ટ્રીય ટીમ માટે રમી રહી છે. ગ્રીન એક ઓલરાઉન્ડર છે અને તેણે ન્યૂઝીલેન્ડની મહિલા ટીમ માટે 50 થી વધુ વનડે અને 70 ટી20 મેચ રમી છે. એપ્રિલ 2019 માં ગ્રીને કીવી ખેલાડી લિઝ પેરી સાથે લગ્ન કર્યા. આ લિસ્ટમાં તે વધુ એક સમલૈંગિક ક્રિકેટર છે. (Image:Twitter)
Published On - 3:03 pm, Tue, 28 November 23