T20 World Cup 2022: આ ‘ઉંમર લાયક’ ખેલાડીઓ ટી20 વિશ્વકપમાં દેખાડશે ‘અનુભવ’ નો દમ

|

Oct 22, 2022 | 12:14 PM

આજે શનિવારથી ટી20 વિશ્વકપ 2022 (T20 World Cup 2022) નો સુપર-12 તબક્કો શરુ થઈ રહ્યો છે, આ ટૂર્નામેન્ટમાં ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે, તો ઘણા સિનિયર ખેલાડીઓ પણ આ જબરદસ્ત જંગમાં દેખાઈ રહ્યા છે.

1 / 11
T20 વર્લ્ડ કપનો સુપર-12 રાઉન્ડ શનિવાર 22 ઓક્ટોબર થી શરૂ થઇ રહ્યો છે,  ગ્રુપ બીની મેચો સમાપ્ત થશે. આ ટૂર્નામેન્ટમાં ઘણા યુવા ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું છે, તો ઘણા સિનિયર ખેલાડીઓ પણ આ જબરદસ્ત લડાઈમાં દેખાઈ રહ્યા છે. અહીં આવા સિનિયર ખેલાડીઓની યાદી છે. જેની પર કરીશુ એક નજર

2 / 11
દિનેશ કાર્તિકઃ ટીમ ઈન્ડિયા માટે ગેમ ફિનિશર તરીકે જોવામાં આવી રહેલો દિનેશ કાર્તિક હવે 37 વર્ષનો થઈ ગયો છે.

3 / 11
મોહમ્મદ નબીઃ અફઘાનિસ્તાનનો કેપ્ટન મોહમ્મદ નબી પણ આ યાદીમાં છે અને તે 37 વર્ષનો છે.

4 / 11
માર્ટિન ગુપ્ટિલઃ ન્યૂઝીલેન્ડના ઓપનર માર્ટિન ગુપ્ટિલ 35 વર્ષની ઉંમરે આ T20 વર્લ્ડ કપ રમનાર સૌથી વધારે ઉંમર લાયક ખેલાડીઓમાંથી એક છે.

5 / 11
ડેવિડ વોર્નરઃ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નર આ લિસ્ટમાં છે અને તેની ઉંમર 35 વર્ષ છે.

6 / 11
મોઈન અલીઃ ઓસ્ટ્રેલિયન ક્રિકેટર ડેવિડ વોર્નર, કિવિઝ ઓપનર માર્ટિન ગુપ્ટિલની જેમ મોઈન અલી પણ 35 વર્ષનો છે.

7 / 11
શાકિબ અલ હસનઃ બાંગ્લાદેશનો શાકિબ અલ હસન ICC T20 રેન્કિંગમાં ઓલરાઉન્ડરોની યાદીમાં બીજા સ્થાને છે. વર્લ્ડ કપની તમામ 8 એડિશનમાં રમનાર બાંગ્લાદેશનો કેપ્ટન શાકિબ 35 વર્ષનો છે.

8 / 11
શાન મસૂદઃ આ T20 વર્લ્ડ કપમાં શાન મસૂદ પાકિસ્તાન ટીમનો સિનિયર ખેલાડી છે, તે 33 વર્ષનો છે.

9 / 11
શેમર બ્રૂક્સઃ શેમર બ્રૂક્સ હવે 33 વર્ષનો છે અને તેની જગ્યાએ કેરેબિયન સ્ટાર બેટ્સમેન શિમરોન હેટમાયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ હવે બહાર થઈ ચૂકી છે

10 / 11
જ્યોફ્રી વાન્ડર્સઃ જેફ્રી વાન્ડર્સ, જે હવે 32 વર્ષનો છે, તે શ્રીલંકાની ટીમનો હિસ્સો છે જેણે સુપર 12 રાઉન્ડ માટે ક્વોલિફાય કર્યું હતું.

11 / 11
ડેવિડ મિલરઃ દક્ષિણ આફ્રિકાનો સ્ટાર ડેવિડ મિલર પણ આ યાદીમાં સામેલ છે, તે હવે 33 વર્ષનો થઈ ગયો છે.

Next Photo Gallery