
હાર્દિક હવે ગ્રીસથી પાછો ફર્યો છે અને બેંગલુરુ પહોંચ્યો છે. હાર્દિક એશિયા કપ માટે પસંદ કરાયેલી ટીમનો ભાગ છે. અહેવાલો અનુસાર, આખી ભારતીય ટીમ ટૂર્નામેન્ટ માટે 23 ઓગસ્ટે UAE જવા રવાના થશે.

વર્ષ 2020માં હાર્દિકે નતાશા સ્ટેનકોવિકને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. થોડા મહિના પછી બંનેએ લગ્ન કરી લીધા. તે જ વર્ષે ઓગસ્ટમાં, બંને એક પુત્રના માતાપિતા બન્યા, જેનું નામ તેઓએ અગસ્ત્ય રાખ્યું.
Published On - 11:43 pm, Sun, 21 August 22