Arjuna Award : ગુજરાતની ઈલાવેનિલ વલારિવાન અને પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોશીને મળશે અર્જુન એવોર્ડ

અર્જુન એવોર્ડ ( Arjuna Award) મેળવનાર ખેલાડીના નામની જાહેરાત થઈ ગઈ છે. આ એવોર્ડ મેળવનાર ખેલાડીઓમાં ગુજરાતના 2 ખેલાડીઓનું નામ સામેલ છે.જેમાં પ્રથમ શૂટર ઈલાવેનિલ વલારિવાન અને બીજું નામ પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોશીનું છે.

| Edited By: | Updated on: Nov 15, 2022 | 1:02 PM
4 / 5
ઈલાવેનિલનો જન્મ 2 ઑગસ્ટ 1999ના રોજ તમિલનાડુના કુડ્ડાલોરમાં થયો હતો પરંતુ તે ગુજરાતની રહેવાસી છે. તેણે 2018માં જૂનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે 2019ના વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં તેના ખાતમાં સિલ્વર મેડલ આવ્યો હતો. 2019માં મ્યૂનિખમાં થયેલા શૂટિંગ વર્લ્ડ કપમાં તે ચોથા નંબરે રહી હતી. વાલારિવાન આ પહેલા જૂનિયર વર્લ્ડકપમાં બે ગોલ્ડ મેડલ જીતી ચૂકી છે.

5 / 5
થોડા સમય પહેલા ગુજરાતમાં રમાયેલી 36મી નેશનલ ગેમ્સમાં લાવેનિલ વાલારિવાન નેશનલ ગેમ્સમાં શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવા ઉતરી ત્યારથી તે ગોલ્ડ મેડલ માટે દાવેદાર માનવામાં આવી રહી હતી. 10 મીટર એર-રાઈફલ ચેમ્પિયનશિપમાં ગુજરાતના ઈલેવેનિલ વાલારિવાને ગોલ્ડ જીત્યો છે. ગુજરાતની ઈલાવેનિલ વલારિવાન અને પેરા બેડમિન્ટન ખેલાડી માનસી જોશીને અર્જુન એવોર્ડ મળશે