
અક્ષર પટેલ ટી20 વર્લ્ડકપ 2024માં ચેમ્પિયન ટીમનો ભાગ રહી ચૂક્યો છે. અને હવે ટી20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં રમતો જોવા મળશે, કારણ કે, રવિન્દ્ર જાડેજાએ સંન્યાસ લીધો છે. ત્યારે લેફ્ટ આર્મ સ્પિનર અને લેફ્ટ આર્મ બેટ્સમેન માટે પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન બનાવું સંભવ હોય છે.

ભારતીય ક્રિકેટર અક્ષર પટેલની પત્ની મેહા પટેલ એક ડાયટીશિયન અને ન્યુટ્રિશનિસ્ટ તરીકે કામ કરે છે. મેહા એક જાણીતી સોશિયલ મીડિયા ઈન્ફ્યુલન્સર પર છે.જે પોતાના સોશિયલ મીડિયા પર ન્યુટ્રિશિયન , સુપરફુડ અને હેલ્ધી ફુડનું કન્ટેટ શેર કરે છે.