Glenn Maxwell Love story : ગ્લેન મેક્સવેલની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે, આ રીતે ભારતીય છોકરી સાથે કર્યા લગ્ન

Vini Raman : ગ્લેન મેક્સવેલ અને વિની રમને વર્ષ 2022માં લગ્ન કર્યા હતા. બંને કપલ ભારતીય રીતિ-રિવાજ પ્રમાણે લગ્નના બંધનમાં બંધાયા, પરંતુ શું તમે બંને કપલની લવ સ્ટોરી વિશે જાણો છો?

| Updated on: May 01, 2024 | 3:49 PM
4 / 6
 વિની રમન IPL અને ઇન્ટરનેશનલ મેચો દરમિયાન ગ્લેન મેક્સવેલ માટે સતત ચીયર કરતા જોવા મળે છે.  IPL 2023માં, ગ્લેન મેક્સવેલ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો ભાગ હતો.તેમના અફેરના સમાચાર પહેલીવાર ઓગસ્ટ 2017માં સામે આવ્યા હતા, જ્યારે વિનીએ મેક્સવેલ સાથેનો ફોટો શેર કર્યો હતો. આ પછી બંને ઘણાી ઈવેન્ટમાં સાથે જોવા મળ્યા હતા.

5 / 6
 મેક્સવેલે વર્ષ 2021માં ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. તેણે કહ્યું હતું કે માનસિક સ્વાસ્થ્યને કારણે તેણે થોડા સમય માટે ક્રિકેટથી દુર રહ્યો હતો. વિનીને આ બીમારી વિશે સૌપ્રથમ જાણ થઈ હતી અને વિનીએ તેને તેમાંથી બહાર આવવામાં ઘણી મદદ કરી હતી.

6 / 6
વિની વ્યવસાયે ફાર્માસિસ્ટ છે. તે મેલબોર્નમાં કામ કરે છે. આ કારણોસર, તેને પહેલેથી જ ખબર પડી ગઈ હતી કે મેક્સવેલનું સ્વાસ્થ બરાબર નથી અને તેણે તેમાંથી બહાર આવવામાં ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડરને મદદ કરી.

Published On - 3:12 pm, Tue, 22 August 23