છૂટાછેડાના લિસ્ટમાં વધુ એક મોટું નામ ઉમેરાયું, લગ્નના 14 વર્ષ બાદ ખેલાડીએ છૂટાછેડા લીધા

સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી જેપી ડુમિની સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સાઉથ આફ્રિકાના દિગ્ગજ ખેલાડીએ અચાનક પોતાની 14 વર્ષના લગ્નના સંબંધો તોડી નાંખ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી છે.

| Updated on: Feb 17, 2025 | 2:22 PM
4 / 6
ડુમીનીએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં ડુમિની અને સુનું નિવેદન છે. જેમાં લખ્યું છે ખુબ વિચાર્યા બાદ પછી અમે અલગ થવાનો નિર્ણય લીધો છે.અમે ભાગ્યશાળી હતા કે, અમે લગ્ન દરમિયાન અનેક યાદગાળ પળ સાથે વિતાવ્યા છે. તેમજ અમને 2 સુંદર બાળકીઓના આશીર્વાદ મળ્યા છે. અમે પ્રાઈવસીની માંગ કરીએ છીએ.

5 / 6
જેપી ડુમિનીનું પૂરું નામ જીન પોલ ડુમિની છે. તેમનો જન્મ 14 એપ્રિલ 1984ના રોજ સાઉથ આફ્રિકાના કેપટાઉનમાં થયો હતો. ડુમિની સાઉથ આફ્રિકાની ટી20 ટીમનો ઉપ-કેપ્ટન પણ રહી ચૂક્યો છે. તેણે ત્રણેય ફોર્મેટમાં સાઉથ આફ્રિકાનું પ્રતિનિધિત્વ કર્યું છે અને આ સમય દરમિયાન તેણે 9 હજારથી વધુ રન બનાવ્યા છે અને 130 થી વધુ વિકેટો લીધી છે.

6 / 6
આ ભૂતપૂર્વ ખેલાડીએ 2011માં પોતાનું લગ્ન જીવન શરૂ કર્યું હતું, જે હવે 14 વર્ષ પછી સમાપ્ત થઈ ગયું છે. લગ્ન પછી, ડુમિની અને સુ બે પુત્રીઓ ઇસાબેલ અને એલેક્સાના માતાપિતા બન્યા. હવે છૂટાછેડા પછી પણ બંને તેમની દીકરીઓનો ઉછેર સાથે જ કરશે.