
શ્રીલંકા માટે તેણે 1 ટેસ્ટ મેચમાં 0 વિકેટ, 15 વનડેમાં 31 વિકેટ અને 11 ટી20માં 12 વિકેટ ઝડપી છે.

બુમરાહની આઈપીએલ ટીમ મુંબઈ ઈન્ડિયન્સમાં જુનિયર બુમરાહની એન્ટ્રી થઈ છે. વર્ષ 2023માં તેને કોલકત્તા નાઈટ રાઈડર્સ માટે ખરીદવામાં આવ્યો હતો. પણ 2023માં એકપણ આઈપીએલ મેચ ના રમી શકનાર દિલશાન મદુશંકા આ વર્ષે મુંબઈ ઈન્ડિયન્સ માટે ધમાલ મચાવતો જોવા મળશે.
Published On - 5:34 pm, Tue, 19 December 23