IPL 2023 : આઇપીએલની 16મી સીઝનમાં સૌથી ઝડપી ફિફટી કરનાર ખેલાડી, માત્ર 10 દિવસમાં જ લિસ્ટમાં થઈ ઉથલ પાથલ

|

Apr 10, 2023 | 1:57 PM

આઇપીએલની 16મી સીઝનની શરૂઆત 31 માર્ચના રોજ થઇ હતી. અત્યાર સુધી આઇપીએલમાં 14 મેચ રમાઇ છે અને તેમાં ઘણા ખેલાડીઓએ ઝડપી અને તોફાની બેટીંગ કરી છે. સૌથી ઝડપી ફિફટી ફટાકરીને ઘણા ખેલડીઓએ ટુર્નામેન્ટમાં રોમાંચ વધાર્યો છે.

1 / 6
સૌથી ઝડપી ફિફટીની લિસ્ટમાં પ્રથમ નામ અજિંક્ય રહાણેનું છે. રહાણેએ શનિવારે મુંબઇ ઇન્ડિયન્સ સામે 19 બોલમાં ફિફટી ફટકારી હતી.

2 / 6
આ લિસ્ટમાં બીજા નંબર પર એ નામ છે જેની કોઇને અપેક્ષા ન હતી. શાર્દુલ ઠાકુરે આરસીબી સામે 20 બોલમાં ફિફટી ફટકારી હતી.

3 / 6
શાર્દુલ ઠાકુર સિવાય રાજસ્થાનના જોસ બટલરે પણ 20 બોલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે આ સિઝનની બીજી સૌથી ઝડપી ફિફટી મારી હતી.

4 / 6
LSG ના કાઇલ માયર્સે 21 બોલમાં CSK સામે ફિફટીનો સ્કોર નોંધાવ્યો હતો અને આ સીઝનની ત્રીજી સૌથી ઝડપી ફિફટી નોંધાવી હતી.

5 / 6
રૂતુરાજ ગાયકવાડે ગુજરાત સામે 23 બોલમાં અને લખનૌ સામે 25 બોલમાં પચાસનો સ્કોર હાંસિલ કર્યો હતો.

6 / 6
સંજૂ સેમસન, કાઇલ માયર્સ અને પ્રભસિમરન સિંહએ આ સીઝનમાં અત્યાર સુધી 28-28 બોલમાં ફિફટી ફટકારી છે.

Next Photo Gallery